Kamdhenu University Bharti 2026: જુનિયર ક્લાર્ક બનવાની ઉત્તમ તક, આજે જ કરો અરજી

 નમસ્કાર મિત્રો, કામધેનુ યુનિવર્સિટી દ્વારા બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ (વર્ગ 3) જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી વિશેની વધુ માહિતી નીચે આપેલ છે.

Kamdhenu University Bharti 2026: જુનિયર ક્લાર્ક બનવાની ઉત્તમ તક, આજે જ કરો અરજી


પોસ્ટનું નામ: જુનિયર ક્લાર્ક (વર્ગ 3)

કુલ જગ્યાઓ: 101

પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગાર: 26000

Join Whats App Group Click Here 

કેટેગરી મુજબ અલગ જગ્યાઓ:

જગ્યાઓની સંખ્યા:

  • બિન અનામત - 43
  • સા.શૈ.પ.- 26
  • અનુસૂચિત જાતિ - 7
  • અનુસૂચિત જનજાતિ - 15
  • આર્થિક રીતે નબળા વર્ગ - 10

કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલા માટે અનામત:

  • બિન અનામત - 14
  • સા.શૈ.પ.- 09
  • અનુસૂચિત જાતિ - 2
  • અનુસૂચિત જનજાતિ - 5
  • આર્થિક રીતે નબળા વર્ગ - 3
  • કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક - 10
  • કુલ જગ્યાઓ પૈકી શા.ખો.ખાં- 5

દિવ્યાંગ ઉમેદવારો માટે નીચે મુજબની દિવ્યાંગતા માન્ય રહેશે.

  • Categary A : B,LV
  • Categary B : D,HH
  • Categary C: OA,BA,OL,BL,OAL,CP,LC,DW, AAV,MDy
  • Categary D & E : ASD (M), SLD, MI, MD

વયમર્યાદા: અરજીની છેલ્લી તારીખ સુધી ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહી અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

વયમર્યાદામાં છૂટછાટ:

સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવશે.

કેટેગરી મુજબ વય મર્યાદામાં છૂટછાટ:

  • સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારો - 5 વર્ષ
  • અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો - 5 વર્ષ
  • અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો - 10 વર્ષ
  • સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારો - 10 વર્ષ
  • સામાન્ય કેટેગરીના દિવ્યાંગ મહિલા ઉમેદવારો - 15 વર્ષ
  • અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારો - 15 વર્ષ
  • અનામત કેટેગરીની દિવ્યાંગ મહિલા ઉમેદવારો - 20 વર્ષ

નોંધ: મહત્તમ વય મર્યાદા 45 વર્ષ હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત :

  •  કેન્દ્ર અથવા રાજ્ય સરકારની માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ.
  • કોમ્પ્યુટરની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ.
  • ઉમેદવાર ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

પગાર ધોરણ :

  • પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂપિયા 26000 મળવા પાત્ર રહેશે.
  • પાંચ વર્ષની અંતે સરકારશ્રી ના નિયમોનુસાર પગાર મળવા પાત્ર થશે.

અરજી ફી:

  • બિન અનામત વર્ગના પુરુષ/મહિલા ઉમેદવારો માટે : રૂપિયા 1000 + બેંક ચાર્જિસ
  • અનામત વર્ગના પુરુષ /મહિલા ઉમેદવારો માટે - (SC,ST,SEBC,EWS) : રૂપિયા 500 + બેંક ચાર્જિસ
  • દિવ્યાંગજન ઉમેદવારો માટે : રૂપિયા 500 + બેંક ચાર્જિસ
  • માજી સૈનિક માટે : શૂન્ય
  • Only Online Payment

અરજી કરવા માટે મહત્વની તારીખો:

  • અરજી ફોર્મ શરૂ થયા તારીખ: 01/07/2026
  • અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 31/07/2026

મહત્વની લિંક્સ:

Click Here To Download Notification

Click Here To Online Apply 

Post a Comment

Previous Post Next Post