PGVCL Recruitment 2026: વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ) ની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી

 PGVCL RECRUITMENT 2026 : દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ વિદ્યુત સહાયક ભરતી જાહેરાત 

PGVCL Recruitment 2026: વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ) ની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી


નમસ્કાર મિત્રો, પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL) દ્વારા વિદ્યુત સહાયક (junior assistant) જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જે માટે વિગતવાર માહિતી નીચે મુજબ છે. કેન્દ્રવર્તી ભરતી થશે... જેમાં PGVCL,MGVCL,UGVCL DGVCL સામેલ રહેશે.

Join Whats App Group: Click Here 

  • પોસ્ટનું નામ: વિદ્યુત સહાયક (Junior Assistant)
  • લાયકાત: માન્ય યુનિવર્સિટીમાં B.A,B.COM,B.Sc,B.C.A ,B.B.A, અથવા Regular અથવા External કરેલ હોવું જોઈએ.
  • જેમાં ઓછામાં ઓછા 55% મેળવેલ હોવા જોઈએ.

પગાર ધોરણ: પ્રથમ ત્રણ વર્ષ માટે :

  • પ્રથમ વર્ષે પગાર રૂપિયા 22750 /-
  • બીજા વર્ષે પગાર રૂપિયા 24700 /-
  • ત્રીજા વર્ષે પગાર રૂપિયા 26650 /-
  • નોંધ:બીજું કોઈ Allownce મળવા પાત્ર રહેશે નહીં.
  • નિયમ મુજબ TA/DA મળવાપાત્ર રહેશે.

કારકિર્દીનો સંભવિત સમય બાદ પગાર: ત્રણ વર્ષ ની નોકરી સંતોષકારક થયા બાદ પુરા પગાર Pay Scale 25000 - 55800 થશે.

કૌશલ્ય

  • કમ્પ્યુટર આવડવું જોઈએ.
  • અંગ્રેજી અને ગુજરાતી ભાષા પર સારી પકડ હોવી જોઈએ.

વય મર્યાદા: ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 45 વર્ષ હોવી જોઈએ.

દિવ્યાંગ ઉમેદવારો :

  • ઓછું દેખાતું (LV) - 40-70%
  • ઓછું સાંભળતું (HH) - 40-70%
  • One Arm (OA), One Leg (OL), D (Dwarfism),
  • Leprosy Cured (LC), Acid Attack Victim (AAV), Specific Learning
  • Disability (SLD), SI (Spinal Injury) & SD (Spinal Deformity)

કુલ જગ્યાઓ : 236

કંપની મુજબ અલગ કેટેગરી મુજબ જગ્યાઓ:

PGVCL:

  • Low Vision (LV) - 29
  • Heard Hearing (HH) - 31
  • Locomotor Desebility- 03
  • SLD - 22
  • Total - 85

UGVCL:

  • Low Vision (LV) - 12
  • Heard Hearing (HH) - 13
  • Locomotor Desebility- 01
  • SLD - 05
  • Total - 31

MGVCL:

  • Low Vision (LV) - 14
  • Heard Hearing (HH) - 14
  • Locomotor Desebility- 18
  • SLD - 12
  • Total - 58

DGVCL:

  • Low Vision (LV) - 21
  • Heard Hearing (HH) - 22
  • Locomotor Desebility- 01
  • SLD - 18
  • Total - 62

Total:

  • Low Vision (LV) - 76
  • Heard Hearing (HH) - 80
  • Locomotor Desebility- 23
  • SLD - 57
  • Total - 236

પરીક્ષા ફી:

  • રૂપિયા: 250 /-
  • Non Refundable
  • Only Online Payment

અરજી વિશે વધુ માહિતી:

ઓનલાઈન વેબસાઇટ: https://www.pgvcl.com

Link ન ખુલે તો PGVCL RECRUITMENT લખવું 

  • ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ: 17/07/26
  • ઓનલાઈન ફોર્મ છેલ્લી તારીખ: 06/08/26

વધુ માહિતી માટે Official website જુઓ:

https://www.pgvcl.com

Post a Comment

Previous Post Next Post