ગુણોત્સવ 2.0 2026-27 પરિપત્ર અને નવીન ફેરફારો સાથે માર્ગદર્શિકા ડાઉનલોડ કરો

 નમસ્કાર મિત્રો, આજે આપણે ગુણોત્સવ 2.0 વિશે માહિતી મેળવીશું. ગુણોત્સવ 2.0 એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા (GSQAC) ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2026-2 7માં SQAAF (School Quality Assessment And Assurance Framework) ના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. ગુણોત્સવ 2.0 વિશે વિગતવાર માહિતી મેળવીએ.

ગુણોત્સવ 2.0

Join Whats App Group for Latest Update 

ગુણોત્સવ 2.0 (SQAAF) ના છ મુખ્યક્ષેત્રો:

  1. અધ્યયન અને અધ્યાપન
  2. મૂલ્યાંકન
  3. શાળા વ્યવસ્થાપન
  4. સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ
  5. શાળા સંસાધનો
  6. છાત્રાલય


ગુણોત્સવ 2.0 (SQAAF) માં સમાવિષ્ટ માપદંડો:

1.અધ્યયન અને અધ્યાપન:

  • - વર્ગખંડ વ્યવસ્થા
  • - ભાવાવરણ
2.મૂલ્યાંકન:

  • - શાળાકીય પરીક્ષાઓનું સંચાલન

3.શાળા વ્યવસ્થાપન:

  • - શાળાનુ વિઝન, મિશન અને નીતિઓ
  • - પ્રવેશ પ્રક્રિયા
  • - શિક્ષક - વિધાર્થી ગુણોત્તર
  • - કર્મચારીઓની નિમણૂક અને સ્થાયીકરણ
  • - શાળાનુ વિકાસલક્ષી આયોજન
  • - શાળા અને સમુદાયની ભાગીદારી
  • - નાણાકીય વ્યવસ્થાપન
  • - હાજરી અને સ્થાયીકરણના પ્રયાસ
  • - શાળા સલામતી
  • - હિતધારકોનો સંતોષ
4.શાળા સંસાધનો:

  • - ભૌતિક સુવિધાઓ
  • - ફર્નિચર
  • - વિષયને અનુરૂપ પ્રયોગશાળા
  • - શાળા પુસ્તકાલય
  • - શૈક્ષણિક ટેકનોલોજી
  • - PM પોષણ યોજના
  • - શાળા કેન્ટિન (લાગુ પડતું હોય તો)
  • - પાણી, શૌચાલય અને સ્વચ્છતા
  • - વિધાર્થીઓની સુખાકારી

5.શાળા છાત્રાલય:

  • - કુમાર - કન્યાઓ માટે અલાયદા છાત્રાલય
  • - છાત્રાલયમાં નિયમાનુસાર સ્ટાફની ઉપલબ્ધતા અને કામગીરી
  • - વિધાર્થીઓની સંખ્યાને અનુરૂપ સુવિધાયુક્ત નિવાસસ્થાન
  • - રસોઈ ઘર, ભોજનાલય અને કોઠાર
  • - પાણી, શૌચાલય અને સ્વચ્છતા
  • - પુસ્તકાલય અને કમ્પ્યુટર લેબ
  • - મનોરંજન ખંડ/પ્રવૃત્તિ ખંડ/મલ્ટી પર્પઝ હોલ
  • - મુલાકાતી ખંડ
  • - પ્રાથમિક સારવાર સુવિધા
  • - સલામતી
  • - વિધાર્થીઓની સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ

ગુણોત્સવ 2.0 વિશે સંપૂર્ણ માહિતી માટે પરિપત્ર અને માર્ગદર્શિકા ડાઉનલોડ કરો: Click Here 

ઉપસંહાર: ગુણોત્સવ 2.0 એ પરિપત્ર અને માર્ગદર્શિકા દરેક શાળાએ ડાઉનલોડ કરવી, જેમાં નવીન ફેરફારો સાથે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો દરેક શાળાના શિક્ષકો જોડે આ માહિતી શેર કરો.

Post a Comment

Previous Post Next Post