જામનગર મહાનગરપાલિકા દિવ્યાંગ ભરતી 2026: તમામ જગ્યાઓ અને ઓનલાઈન અરજીની માહિતી

 નમસ્કાર મિત્રો, તાજેતરમાં બહાર પડેલી જામનગર મહાનગરપાલિકા ખાતેની વહીવટી અને સંવર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જાહેરાત માટેની વધુ માહિતી નીચે આપવામાં આવેલ છે.

જામનગર મહાનગરપાલિકા દિવ્યાંગ ભરતી 2026: તમામ જગ્યાઓ અને ઓનલાઈન અરજીની માહિતી


પોસ્ટનું નામ:

  • અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 3
  • સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3
  • જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર વર્ગ 3

પોસ્ટ મુજબ કુલ જગ્યાઓ:

  • અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 3 : 04
  • સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 : 01
  • જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર વર્ગ 3 : 04

પોસ્ટ મુજબ પગાર ધોરણ:

  • અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 3 : રૂ.49,600/- (પ્રથમ ત્રણ વર્ષ માટે)
  • સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 : રૂ.40,800/-
  • જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર વર્ગ 3 : રૂ 26000/-

પોસ્ટ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત:

ક્રમ 

પોસ્ટનું નામ 

શૈક્ષણિક લાયકાત અને અનૂભવ 

1

અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)

માન્ય યુનિવર્સિટીમાંથી બી. ટેક /બેચલર ઑફ સિવિલ એન્જિનિયરિંગ અથવા ડિપ્લોમાં ઈન સિવિલ એન્જિનિયરિંગ અને 2 વર્ષનો અનુભવ 




2

સેનેટરી સબ ઇન્સ્પેક્ટર 

ધોરણ 12 પાસ, સરકાર માન્ય એસ. આઈ નો ડિપ્લોમાં/કોર્ષ પાસ 




3

જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર 

  • માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ 
  • સરકાર માન્ય CCC પાસ 
  • કમ્પ્યુટર નું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.


ઓનલાઈન અરજી કરવા માટે મહત્વની તારીખો:

  • ઓનલાઈન ફોર્મ શરૂ થયા તારીખ: 27/07/2026
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 16/08/2026

પરીક્ષા ફી:

  • તમામ કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ.500/- ભરવાની રહેશે.
  • પરીક્ષા ફી ઓનલાઈન મોડ થી જ ભરવાની રહેશે.

આ જાહેરાતની વધુ માહિતી માટે:

વધુ માહિતી માટે ઑફિશિયલ વેબસાઇટ: Click Here

જાહેરાત ડાઉનલોડ કરો: Click Here

ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો: Click Here

ઉપસંહાર: આ જાહેરાત ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે એ ખાસ ધ્યાને લેવું. લાયકાત ધરાવતા ઉમેદવારો ને આ જરૂરથી શેર કરો, જેથી એમને ઉપયોગી થાય.


Post a Comment

Previous Post Next Post