Gujarat HTAT 2026 Notification Out: પ્રાથમિક શિક્ષકો માટે મુખ્ય શિક્ષક (Head Teacher) બનવાની સોનેરી તક!

 નમસ્કાર મિત્રો, આજે આપણે HTAT વર્ગ 3 ની બઢતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા htat વર્ગ 3ની ઓક્ટોબર 2026માં પરીક્ષા લેવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે માટેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

HTAT 2026 Notification

Join Whats App Group for Latest Update 

પોસ્ટનું નામ:  HTAT વર્ગ 3 (બઢતી)

લાયકાત:

  • પ્રાથમિક શિક્ષણ નિયામક અથવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ નિયામક સમિતિઓ અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં નીચલા પ્રાથમિક શિક્ષક અથવા ઉચ્ચ પ્રાથમિક શિક્ષક અરજી કરી શકશે.
  • જેમાં વર્ગ 3 ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • કમ્પ્યુટર જ્ઞાન CCC પાસ કરેલી હોવી જોઈએ.

શૈક્ષણિક લાયકાત:

  • આર્ટસ, કોમર્સ અથવા સાયન્સમાં સ્નાતકની પદવી મેળવેલ હોવી જોઈએ.
  • સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પ્રાથમિક શિક્ષક તાલીમનો બે વર્ષનો કોર્ષ PTC અથવા D.EL ED કરેલ હોવું જોઈએ.
  • માન્ય યુનિવર્સિટીમાંથી બી.ED કરેલ હોવું જોઈએ.
  • ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.

કસોટીનું માળખું:

  • આ કસોટી MCQ પ્રકારનું રહેશે.
  • આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ 1 માં 50 પ્રશ્નો રહેશે અને વિભાગ 2માં 100 પ્રશ્નો રહેશે.
  • આ કસોટીમાં કુલ 150 હેતુલક્ષી પ્રશ્નો રહેશે.
  • પ્રશ્નપત્રનો કુલ સમય 135 મિનિટનો રહેશે.
  • દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
  • નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં.

પરીક્ષા ફી:

  • SC અને ST ઉમેદવારો માટે રૂપિયા 250/-
  • સામાન્ય ઉમેદવારો માટે રૂપિયા રૂપિયા 350/-

મહત્વની તારીખો:

  • ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો: 11/08/2026 થી 25/08/2026
  • ફી સ્વીકારવાનો સમયગાળો: 11/08/2026 થી 27/08/2026
  • પરીક્ષાની સંભવિત તારીખ: 04/10/2026

ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા:

  • સૌ પ્રથમ ojas.gujarat વેબસાઇટ પર જાઓ.
  • અરજી ફોર્મ ચોકસાઈથી ભરવું.
  • Apply Now પર ક્લિક કરો.
  • Personal Details ભરો.
  • લાલ ફુંદડી* ફરજીયાત ભરવું.
  • Educational Details ભરો.
  • Upload ફોટો અને સહી 10 kb ની હોવી જોઈએ..
  • Confirm પર ક્લિક કરો.

પ્રશ્નપત્ર નું માધ્યમ ગુજરાતી રહેશે.

વધુ માહિતી માટે ઑફિશિયલ જાહેરનામું ડાઉનલોડ કરો  : Click Here

ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક: Click Here 

Post a Comment

Previous Post Next Post